Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘દોથો’ તળપદા શબ્દનો માન્ય ભાષાનો શિષ્ટ શબ્દ ક્યો છે ? ઝંખના મો ખોબો જોયું ઝંખના મો ખોબો જોયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ભારતમાં પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતાં ? કુમુદબેન જોષી શારદા મુખર્જી સરોજિની નાયડું પ્રતિભા પાટીલ કુમુદબેન જોષી શારદા મુખર્જી સરોજિની નાયડું પ્રતિભા પાટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District તેઓ હાથ ઉંચા કરીને મદદ માંગતા હતાં - ક્રૃદંત ઓળખાવો ? સંબધક કૃદંત વર્તમાન કૃદંત ભૂત કૃદંત હેત્વર્થ કૃદંત સંબધક કૃદંત વર્તમાન કૃદંત ભૂત કૃદંત હેત્વર્થ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District માછલીઘર એ ક્યા પ્રકારનું નિવસનતંત્ર છે ? કુદરતી સ્થળજ ક્લીપ કૃત્રિમ કુદરતી સ્થળજ ક્લીપ કૃત્રિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્રે સંકળાયેલા નથી ? કન્હૈયાલાલ મુન્શી તારક મહેતા મધુસૂદન પારેખ ચીનુભાઈ પટવા કન્હૈયાલાલ મુન્શી તારક મહેતા મધુસૂદન પારેખ ચીનુભાઈ પટવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP