Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા "રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ" ના સ્થાપક કોણ હતા ? વીર સાવરકર ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી બાબાસાહેબ આંબેડકર વીર સાવરકર ડૉ. હેડગેવાર પૂ.ગુરુજી બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય.' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? જવાબ ભૂલ નહીં તેથી જવાબ ભૂલ નહીં તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન 'રાષ્ટ્રીય કટોકટી'ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? 1947 1951 1977 1975 1947 1951 1977 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક ચોરસની બધી બાજુઓને ⊙(0, 5) અંદરથી સ્પર્શે છે, તો ચોરસની પરિમિતિ ___ છે. 40 20 10 5 40 20 10 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District શબ્દકોશના ક્રમમાં ગોઠવતાં સૌથી પહેલો શબ્દ કયો આવે ? વીરતા ખ્વાબ સ્નેહ ક્ષમા વીરતા ખ્વાબ સ્નેહ ક્ષમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP