Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District The police made him ___ his crime. confess to confess confesses confessed confess to confess confesses confessed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ∆ ABC માં સંગતતાઓ ABC ↔ BAC અને ABC ↔ ACB સમરૂપતા છે. ∴∆ ABC ___ ત્રિકોણ છે. કાટકોણ સમબાજુ વિષમબાજુ સમદ્વિબાજુ કાટકોણ સમબાજુ વિષમબાજુ સમદ્વિબાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સમુદ્રમાં અને અંતરિક્ષમાં દિશા સૂચવવા કયા સાધનનો ઉપયોગ થાય છે ? મેનોમીટર સિસ્મોમીટર ઓડિયોમીટર ગાયરોસ્કોપ મેનોમીટર સિસ્મોમીટર ઓડિયોમીટર ગાયરોસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દૂંગા.'' આ ઘોષણા કયા મહાપુરૂષે કરી હતી ? લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ સરદાર પટેલ લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District “ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? મહાભારત કથોપનિષદ રામાયણ ભગવત્ ગીતા મહાભારત કથોપનિષદ રામાયણ ભગવત્ ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP