Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સુરેખ બહુપદી p(x) = 3x-6 નું શૂન્ય ___ છે. (-2) (-6) 6 2 (-2) (-6) 6 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ? બુદ્ધિવર્ધક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય અકાદમી જ્ઞાનપ્રસારક સભા બુદ્ધિવર્ધક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય અકાદમી જ્ઞાનપ્રસારક સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District સાચી જોડણીવાળું શબ્દજૂથ કયું છે ? શૌર્યતા, જીંદગી સંન્યાસી, પુનરુચ્ચાર નિરાભિમાની, દ્વિતિય પૃથ્થકરણ, મિલ્કત શૌર્યતા, જીંદગી સંન્યાસી, પુનરુચ્ચાર નિરાભિમાની, દ્વિતિય પૃથ્થકરણ, મિલ્કત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ∆ DEF અને ∆ PQR માં સંગીત DEF↔QPR સમરૂપતા છે. જો 2DE = 3PQ, QR = 8 હોય, તો DF = ___. 12 6 16/3 9 12 6 16/3 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'તલવારથી તેજ તારી આંખડીની ધાર છે.' -કયો અલંકાર છે ? ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP