Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પૂ. મોરારીબાપુના જન્મ સ્થળનું નામ જણાવો. મહુવા ભાવનગર બોટાદ તલગાજરડા મહુવા ભાવનગર બોટાદ તલગાજરડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District Suketu has no pen ___. to write by to write with to write for to write in to write by to write with to write for to write in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District નીચે પૈકી કર્મણિપ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? શાહી વિના મારાથી લખાય ક્યાંથી ? બાથી કશું બોલાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. છોકરાંને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. શાહી વિના મારાથી લખાય ક્યાંથી ? બાથી કશું બોલાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. છોકરાંને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક અર્ધવર્તુળાકાર બગીચાની ત્રિજ્યા 35 મીટર છે. બગીચાની કિનારી ફરતે એક આંટો ફરવા ___ મીટર ચાલવું પડે. 110 175 180 165 110 175 180 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District હરિ + ઉપાસનાની સંધિ શું થશે ? હરિયોપાસના હરિની ઉપાસના હર્યુપાસના હરીપાસના હરિયોપાસના હરિની ઉપાસના હર્યુપાસના હરીપાસના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP