Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ? ગાંધીજી ઝવેરચંદ મેઘાણી વિનોબા ભાવે કિશોરલાલ મશરૂવાળા ગાંધીજી ઝવેરચંદ મેઘાણી વિનોબા ભાવે કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar Please ___ the door. shutted shuting shut shutt shutted shuting shut shutt ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કયા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે ? ગુલાબ કપાસ શેરડી જુવાર ગુલાબ કપાસ શેરડી જુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શુભાંગી કરતાં વૈષ્ણવી 3 વર્ષ નાની છે, જો બંનેની હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ થાય છે. આ વિધાનનું સમીકરણ નીચેનામાંથી કયું ? y + 3 = 27 2y + 3 = 27 2y - 3 = 27 y - 3 = 27 y + 3 = 27 2y + 3 = 27 2y - 3 = 27 y - 3 = 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar રેખા ℓ અને m લંબ રેખાઓ છે. તેને સંકેતમાં ___ દર્શાવાય. ℓ = m ℓ ⋂ m ℓ || m ℓ ⊥ m ℓ = m ℓ ⋂ m ℓ || m ℓ ⊥ m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP