Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા' કહેવતનો અર્થ આપો. સસ્તાભાડામાં ધર્મસ્થળની યાત્રા કરવી મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું ટાંચાં સાધનો અને વાતો મોટી કરવી ઓછી આવકવાળા માટેનો ધર્મલાભ સસ્તાભાડામાં ધર્મસ્થળની યાત્રા કરવી મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું ટાંચાં સાધનો અને વાતો મોટી કરવી ઓછી આવકવાળા માટેનો ધર્મલાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કયો રાજવંશ પ્રાચીનતમ છે ? મોગલ મૌર્ય કૂષાણ ગુપ્ત મોગલ મૌર્ય કૂષાણ ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District દેશની પ્રથમ મોનો રેલની શરૂઆત કયા શહેરમાં થઈ ? મુંબઈ કોલકાતા દિલ્હી ચેન્નાઈ મુંબઈ કોલકાતા દિલ્હી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'આપણા લોકલાડીલા નેતા અવશ્ય પધારશે.' - આ વાક્યમાં ક્રિયાવિશેષણ શોધો. નેતા પધારશે આપણા અવશ્ય નેતા પધારશે આપણા અવશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District છ વર્ષ પહેલાં, રમેશની ઉંમર મહેશ કરતાં ચાર ગણી હતી. છ વર્ષ પછી રમેશની ઉંમર મહેશની ઉંમર કરતાં ત્રણ ગણી થશે. તો કેટલા વર્ષ પછી બંનેની સંયુક્ત ઉંમરનો સરવાળો 200 થશે ? 36 32 18 34 36 32 18 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP