Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'માણસનો મુખી માર્યો મિરખાનજીએ'. ઉપર્યુક્ત પંક્તિમાં પ્રયોજાયેલા અલંકારનું નામ જણાવો. વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ શ્લેષ યમક વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ શ્લેષ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District મહેશ જો તેની રોજની ઝડપના 3/4 ની ઝડપે તેની ઓફિસે જાય છે તો તે 20 મિનિટ મોડો પહોંચે છે. જો બીજા દિવસે તે તેની રોજની ઝડપના 4/3 ઝડપે જાય તો તે કેટલા સમયમાં ઓફિસે પહોંચશે ? 60 મિનિટ 100 મિનિટ 45 મિનિટ 75 મિનિટ 60 મિનિટ 100 મિનિટ 45 મિનિટ 75 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક ઓફિસમાં 40 કર્મચારીઓ છે. પુરૂષ કર્મચારીઓની સરેરાશ ઊંચાઈ 175 સેમી છે. મહિલા કર્મચારીઓની સરેરાશ ઊંચાઇ 155 સેમી છે. તો ઓફિસના બધા જ 40 કર્મચારીઓની સરેરાશ ઊંચાઇ કેટલી હશે ? 160 સેમી 165 સેમી 170 સેમી નક્કી થઈ શકે નહીં 160 સેમી 165 સેમી 170 સેમી નક્કી થઈ શકે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ? અપકીર્તિ અપકિર્તી અપકિર્તિ અપકીર્તી અપકીર્તિ અપકિર્તી અપકિર્તિ અપકીર્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District સ્થાયી જમીનદારી વ્યવસ્થા નીચેનામાંથી કોના દ્વારા દાખલ કરવામાં આવી ? લોર્ડ વેલેસ્લી લોર્ડ ડેલહાઉસી લોર્ડ કોર્નવોલિસ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ વેલેસ્લી લોર્ડ ડેલહાઉસી લોર્ડ કોર્નવોલિસ વોરન હેસ્ટીંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP