Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : હજાર હાથ જેને છે તે બળવાન સહસ્ત્રબાહુ બાહુબલી સોબાહુ બળવાન સહસ્ત્રબાહુ બાહુબલી સોબાહુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District કાર્બોહાઈડ્રેટમાં નીચેનાં કયા તત્ત્વોનો સમાવેશ થાય છે ? 1. કાર્બન 2. હાઈડ્રોજન 3. નાઈટ્રોજન 4. ઓક્સિજન 1, 2, 4 2, 3, 4 1, 3, 4 1, 2, 3 1, 2, 4 2, 3, 4 1, 3, 4 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ડાઉ જોન્સ' શું છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક શાંઘાઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક ટોકિયો સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક શાંઘાઈ સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક ટોકિયો સ્ટોક એક્સચેન્જનો સૂચકાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ઈશ્વરમાં માનનાર આસ્તિક આશાવાદી અંધશ્રદ્ધાળુ નાસ્તિક આસ્તિક આશાવાદી અંધશ્રદ્ધાળુ નાસ્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એકસરખી કિંમતે બે પેન ખરીદવામાં આવી હતી, તેમાંની એક પેન 20% નફો લઈને તેમજ બીજી પેન 10% નુકશાન કરીને વેચવામાં આવી. તો બંને પેનની ખરીદ કિંમત પર કેટલા ટકા નફો કે નુકશાન થશે ? 10% લાભ 5% લાભ 10% નુકશાન 5% નુકશાન 10% લાભ 5% લાભ 10% નુકશાન 5% નુકશાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP