Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો : સજા, લાગ, વર્ષા, રાઈ

રાઈ, લાગ, વર્ષા, સજા
સજા, રાઈ, વર્ષા, લાગ
સજા, લાગ, રાઈ, વર્ષા
રાઈ, વર્ષા, લાગ, સજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
કયા અધિકારને બંધારણના મૂળભૂત અધિકારમાંથી દૂર કરવામાં આવ્યો છે ?

ધાર્મિક સ્વાતંત્ર્યતાના
વાણી સ્વાતંત્ર્યતાના
સમાનતાના
સંપત્તિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP