Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'જાણે કુદરતે રહેમ કરી હોય તેમ લાગે છે.' - ક્રિયાવિશેષણ શોધો. કુદરત કરી લાગે જાણે કુદરત કરી લાગે જાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District I shall ___ a song tomorrow. sung singing sings sing sung singing sings sing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 'ઘોળીને પી જવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. ન ગણકારવું ધરાઈ જવું સમાપ્ત કરી દેવું ધમકાવવું ન ગણકારવું ધરાઈ જવું સમાપ્ત કરી દેવું ધમકાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ? રમતની ટીમને રમતના અમ્યાયરને રમતના કોચને રમતના ખેલાડીને રમતની ટીમને રમતના અમ્યાયરને રમતના કોચને રમતના ખેલાડીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગિની ગુણાંક કયા હેતુ માટે છે ? ગરીબીનું પ્રમાણ જાણવા આવકનું વિતરણ જાણવા સાક્ષરતા દર જાણવા શિશુમૃત્યુદરનું પ્રમાણ જાણવા ગરીબીનું પ્રમાણ જાણવા આવકનું વિતરણ જાણવા સાક્ષરતા દર જાણવા શિશુમૃત્યુદરનું પ્રમાણ જાણવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP