Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ગુજરાતી કરો : proscribe છૂટ આપવી દરખાસ્ત પ્રતિબંધ વખાણવાલાયક છૂટ આપવી દરખાસ્ત પ્રતિબંધ વખાણવાલાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક જહાજ ચોક્કસ અંતર 90 kmphની ગતિથી આવરે છે અને 45 kmphની ગતિથી મૂળ સ્થાન પર પાછું આવે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી હશે ? 45 kmph 65 kmph 60 kmph 67.5 kmph 45 kmph 65 kmph 60 kmph 67.5 kmph ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District ભારતનું સૌપ્રથમ મુક્ત વ્યાપાર કેન્દ્ર કયા સ્થળે હતું ? મુંદ્રા કંડલા સુરત દહેજ મુંદ્રા કંડલા સુરત દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ વચ્ચે 23 મીટરનો તફાવત છે. આ લંબચોરસની પરિમિતિ 206 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે ? 2500 ચોમી 1520 ચોમી 2520 ચોમી 2480 ચોમી 2500 ચોમી 1520 ચોમી 2520 ચોમી 2480 ચોમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District 10 પુરુષો એક કાર્ય 15 દિવસમાં કરી શકે છે અને 15 સ્ત્રીઓ તે જ કાર્ય 12 દિવસમાં કરી શકે છે. જો હવે 10 પુરુષો અને 15 સ્ત્રીઓ એકસાથે કાર્ય કરે તો કેટલા દિવસમાં કાર્ય સમાપ્ત થઈ જાય ? 6(2/3) 6(1/2) 6 7(1/3) 6(2/3) 6(1/2) 6 7(1/3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP