કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) રાષ્ટ્રીય મહિલા દિવસ (National Women's Day) ક્યારે મનાવાય છે ? 14 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી 14 ફેબ્રુઆરી 12 ફેબ્રુઆરી 15 ફેબ્રુઆરી 13 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડનું વડું મથક ક્યા સંયુક્ત સ્થાને આવેલ છે ? ગાંધીનગર–અમદાવાદ ગાંધીનગર-મહેસાણા ગાંધીનગર-વડોદરા ગાંધીનગર-ખેડા ગાંધીનગર–અમદાવાદ ગાંધીનગર-મહેસાણા ગાંધીનગર-વડોદરા ગાંધીનગર-ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બેંક દ્વારા મંજૂર થયેલ ધિરાણની મર્યાદામાં રકમ ઉપાડી શકાય તેમજ ઉપાડેલી રકમ પૈકી સંપૂર્ણ કે તેના કોઈ ભાગની રકમ પાછી ભરી શકાય અને જેટલી રકમ ઉપાડી હોય તેનું જ વ્યાજ ચૂકવવાનું થાય. આવી સગવડને ___ કહે છે. કેશ ક્રેડિટ લોન ખાતું ક્રેડિટ કાર્ડ બચત ખાતું કેશ ક્રેડિટ લોન ખાતું ક્રેડિટ કાર્ડ બચત ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં લદાખના નવા ઉપરાજ્યપાલ (LG) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અબ્દુલ નજીર બી.ડી. મિશ્રા ચંદ કટારિયા સી.પી.રાધાકૃષ્ણન અબ્દુલ નજીર બી.ડી. મિશ્રા ચંદ કટારિયા સી.પી.રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) G20 ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ આર્કિટેક્ચર વર્કિંગ ગ્રૂપની પ્રથમ બેઠક ક્યા યોજાઈ હતી ? જયપુર આગ્રા સુરત ચંડીગઢ જયપુર આગ્રા સુરત ચંડીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP