કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ICC મેન્સ ODI અને T20I ટીમ ઓફ ધ ડીકેડના કેપ્ટન તરીકે કોને જાહેર કરાયો ? ગૌતમ ગંભીર વીરેન્દ્ર સેહવાગ રાહુલ દ્રવિડ એમ.એસ. ધોની ગૌતમ ગંભીર વીરેન્દ્ર સેહવાગ રાહુલ દ્રવિડ એમ.એસ. ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ? ડૉ.કુબેર ડીંડોર ભાનુબેન બાબરિયા મુળુ બેરા કુંવરજી બાવળિયા ડૉ.કુબેર ડીંડોર ભાનુબેન બાબરિયા મુળુ બેરા કુંવરજી બાવળિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સ્વચ્છ ટોયકાથોન’ પ્રોગ્રામ શરૂ કર્યો ? ગ્રામીણ વિકાસ મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય પીવાનું પાણી અને સ્વચ્છતા મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઇ મુજબ પચાયતના વિકાસ માટે રાજ્ય નાણાં કમિશન રચવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ-244 કલમ-243(ટ) કલમ-280 કલમ-241 કલમ-244 કલમ-243(ટ) કલમ-280 કલમ-241 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા વિભાગ/મંત્રાલયે રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021ની ત્રીજી આવૃત્તિ લૉન્ચ કરી ? DPIIT નીતિ આયોગ ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય DPIIT નીતિ આયોગ ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP