Talati Practice MCQ Part - 7 નીચેના સત્યાગ્રહોને ક્રમાનુસાર ગોઠવો.1. બારડોલી સત્યાગ્રહ2. દાંડીકૂચ ૩. બોરસદ સત્યાગ્રહ4. ખેડા સત્યાગ્રહ5. અસહકાર આંદોલન 3, 1, 4, 2, 5 3, 1, 5, 2, 4 4, 3, 1, 2, 5 4, 5, 3, 1, 2 3, 1, 4, 2, 5 3, 1, 5, 2, 4 4, 3, 1, 2, 5 4, 5, 3, 1, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને કામ (Time and Work) ૨મેશ એક કામ 40 દિવસમાં પૂરું કરે છે. જ્યારે મહેશ તે જ 60 દિવસમાં પૂરું કરે છે. બંને સાથે કામ શરૂ ક૨ે છે. 10 દિવસ પછી બીમા૨ીને કા૨ણે ૨મેશ કામ ક૨વાનું બંધ કરે છે. બાકીનું કામ કરવામાં મહેશને ___ દિવસ લાગે. 30 35 24 45 30 35 24 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) એક કંપનીના પુરુષ કર્મચારીઓની સરેરાશ આવક 520 રૂ. છે અને તે જ કંપનીના સ્ત્રી કર્મચારીઓની સરેરાશ આવક 420 રૂ. છે. જો બધાં જ કર્મચારીઓની સરેરાશ આવક 500 રૂ. હોય તો પુરુષ અને સ્ત્રી કર્મચારીઓની સંખ્યાનું ટકાવારી પ્રમાણ શોધો. પુરુષો 30% અને સ્ત્રીઓ 70% પુરુષો 70% અને સ્ત્રીઓ 30% એક પણ નહીં પુરુષો 80% અને સ્ત્રીઓ 20% પુરુષો 30% અને સ્ત્રીઓ 70% પુરુષો 70% અને સ્ત્રીઓ 30% એક પણ નહીં પુરુષો 80% અને સ્ત્રીઓ 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ સૌપ્રથમ કોના સમયમાં થયું હતું ? સમુદ્રગુપ્ત ડેલહાઉસી શેરશાહ સૂરી ચંદ્રગુપ્ત મૌર્ય સમુદ્રગુપ્ત ડેલહાઉસી શેરશાહ સૂરી ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘હરિશ્ચંદ્ર’નો સાચો સંધિવિગ્રહ દર્શાવો. હરિસ + ચંદ્ર હરિ + ચંદ્ર હરિ + શ્ચંદ્ર હરિઃ + ચંદ્ર હરિસ + ચંદ્ર હરિ + ચંદ્ર હરિ + શ્ચંદ્ર હરિઃ + ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP