Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો' આ પંક્તિમાં કયો છંદ છે ? મંદાક્રાંતા શિખરિણી સ્ત્રગ્ધરા અનુષ્ટુપ મંદાક્રાંતા શિખરિણી સ્ત્રગ્ધરા અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'રાશ્ત ગોફતર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યુ હતું ? કે. આર. કામા બહેરામજી મલબારી દાદાભાઈ નવરોજી ભિખાઈજી કામા કે. આર. કામા બહેરામજી મલબારી દાદાભાઈ નવરોજી ભિખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ ___ છે. મીલીગ્રામ ટન ગ્રામ કિલોગ્રામ મીલીગ્રામ ટન ગ્રામ કિલોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District x⁷ ÷ (x⁴ × x²) = ___. x² x⁵ x⁰ x x² x⁵ x⁰ x ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. નિપાત અનુગ વિશેષણ કૃદંત નિપાત અનુગ વિશેષણ કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP