Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો' આ કાવ્ય પંક્તિમાં રહેલ છંદ ઓળખાવો. શિખરિણી તોટક મંદાક્રાન્તા પૃથ્વી શિખરિણી તોટક મંદાક્રાન્તા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ભવાઈના રચયિતાનું નામ જણાવો. વલ્લભ ઠાકર મંડણ બંધારો અસાઈત ઠાકર ભાલણ વલ્લભ ઠાકર મંડણ બંધારો અસાઈત ઠાકર ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? પધવાર્તા ગરબા છપ્પા પ્રભાતિયા પધવાર્તા ગરબા છપ્પા પ્રભાતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ હતા ? ન્હાનાલાલ રણછોડભાઈ દયારામ દલપતરામ ન્હાનાલાલ રણછોડભાઈ દયારામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? સપાટ ખરબચડા અંતર્ગોળ બહિર્ગોળ સપાટ ખરબચડા અંતર્ગોળ બહિર્ગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP