કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સૌથી ઝડપી એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ ત્સાંગ યિન-હંગે બનાવ્યો છે. તેણી કયા દેશની છે ? હોંગકોંગ નેપાળ ફિલિપાઈન્સ ભૂટાન હોંગકોંગ નેપાળ ફિલિપાઈન્સ ભૂટાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'કેલાઈડ્સ સ્પોટ' સ્થળ કયા ગ્રહ પર આવેલું છે ? ગુરુ મંગળ શનિ શુક્ર ગુરુ મંગળ શનિ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા કોપીરાઈટ (સુધારા) નિયમો, 2021 સૂચિત કરવામાં આવ્યા ? ગૃહ મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય માહિતી અને પ્રસારણ મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) પૃથ્વી અવલોકન ઉપગ્રહ TRISHNA ( થર્મલ ઈન્ફ્રારેડ ઈમેજિંગ સેટેલાઈટ ફોર હાઈ-રિઝોલ્યુશન નેચરલ રિસોર્સ એસેસમેન્ટ) વિકસિત કરવા માટે કયા દેશની સ્પેસ એજન્સીએ ISRO સાથે હાથ મિલાવ્યા ? ફ્રાન્સ અમેરિકા જાપાન રશિયા ફ્રાન્સ અમેરિકા જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડ નીચેનામાંથી કયા રાજયને લાગુ પડતું નથી? નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ પાંડેચરી જમ્મુ અને કાશ્મીર નાગાલેન્ડ અરૂણાચલ પ્રદેશ પાંડેચરી જમ્મુ અને કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP