GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) શૂન્ય અક્ષાંશવૃત્તને શું કહેવાય છે ? કર્કવૃત્ત વિષુવવૃત્ત મકરવૃત્ત ધ્રુવવૃત્ત કર્કવૃત્ત વિષુવવૃત્ત મકરવૃત્ત ધ્રુવવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ___ invention of ___ anti-cancer vaccine is still awaited. (Fill in the blanks) An, an The, a A, a The, the An, an The, a A, a The, the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં વ્યાખ્યામાં જણાવ્યા મુજબ પંચાયતના કાર્યોની યાદી કઈ અનુસૂચિઓમાં દર્શાવેલ છે ? અનુસૂચિ-1 અને 4 અનુસૂચિ-2 અને 4 અનુસૂચિ-1, 2 અને 3 અનુસૂચિ-3 અને 4 અનુસૂચિ-1 અને 4 અનુસૂચિ-2 અને 4 અનુસૂચિ-1, 2 અને 3 અનુસૂચિ-3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સરકારી ખર્ચ કરવા માટે કઈ બાબતો જરૂરી છે ? નાણાકીય જોગવાઈ, સત્તા તથા ખર્ચ માટે સક્ષમની મંજૂરી જરૂરી છે. સામાન્ય સમજદારી તથા પોતાના નાણાં ખર્ચવામાં આવતા હોય તેટલી કાળજી લેવી. અહીં દર્શાવેલ બધી જ બાબતો ધ્યાને રાખવી. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં અયોગ્ય રીતે પોતાના લાભમાં હોય તેવું ખર્ચ કરવું નહીં. નાણાકીય જોગવાઈ, સત્તા તથા ખર્ચ માટે સક્ષમની મંજૂરી જરૂરી છે. સામાન્ય સમજદારી તથા પોતાના નાણાં ખર્ચવામાં આવતા હોય તેટલી કાળજી લેવી. અહીં દર્શાવેલ બધી જ બાબતો ધ્યાને રાખવી. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપમાં અયોગ્ય રીતે પોતાના લાભમાં હોય તેવું ખર્ચ કરવું નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : ‘સહેલાઈથી દેખી કે સમજી શકાય તેવું' ત્રિકાળદર્શી દ્રષ્ટા સ્પષ્ટ સ્પંદ ત્રિકાળદર્શી દ્રષ્ટા સ્પષ્ટ સ્પંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP