GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ મુજબ સેટલમેન્ટની મુદત કેટલા વર્ષ સુધી અમલમાં રહેશે ? 25 30 40 35 25 30 40 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નાણાપંચની ભલામણ અનુસાર કયા પરિબળોને ધ્યાને લઈને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ? 50% ગ્રાન્ટ વસ્તી આધારે, 50% ગ્રાન્ટ વિકાસ આધારે 70% ગ્રાન્ટ વસ્તી આધારે, 30% ગ્રાન્ટ વિકાસ આધારે 90% ગ્રાન્ટ વસ્તી આધારે, 10% ગ્રાન્ટ વિકાસ આધારે 80% ગ્રાન્ટ વસ્તી આધારે, 20% ગ્રાન્ટ વિકાસ આધારે 50% ગ્રાન્ટ વસ્તી આધારે, 50% ગ્રાન્ટ વિકાસ આધારે 70% ગ્રાન્ટ વસ્તી આધારે, 30% ગ્રાન્ટ વિકાસ આધારે 90% ગ્રાન્ટ વસ્તી આધારે, 10% ગ્રાન્ટ વિકાસ આધારે 80% ગ્રાન્ટ વસ્તી આધારે, 20% ગ્રાન્ટ વિકાસ આધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) 'બ્યુટેન' હાઈડ્રોકાર્બનનું અણુસૂત્ર કયું છે ? C4H10 CH4 C3H8 C2H6 C4H10 CH4 C3H8 C2H6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સમાસ ઓળખાવો : હિંદવાસી દ્વન્દ્વ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ દ્વન્દ્વ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) મહંમદ ગઝનીની સોમનાથની ચઢાઈ વખતે વીરગતિ પામનાર હમીરજી ગોહિલ કયા રાજવંશ સાથે સંકળાયેલા હતા ? મહુવાનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ મહુવાનો ગોહિલ રાજવંશ ભાવનગરનો ગોહિલ રાજવંશ મેવાડનો ગોહિલ રાજવંશ લાઠીનો ગોહિલ રાજવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP