કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત બજેટ 2022-23માં ક્યા જિલ્લામાં આયુર્વેદ કોલેજ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે ? જામનગર સુરેન્દ્રનગર ભાવનગર જૂનાગઢ જામનગર સુરેન્દ્રનગર ભાવનગર જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિદેશોમાં થતાં સોના-ચાંદીના સોદાઓની સુવિધા દેશમાં જ મળી રહે તે હેતુથી ગોલ્ડ-સિલ્વર ટ્રેડિંગ માટે દેશનું પહેલું બુલિયન માર્કેટ ક્યા શરૂ કરાશે ? ગિફ્ટ સિટી સુરત વડોદરા ધોલેરા ગિફ્ટ સિટી સુરત વડોદરા ધોલેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ઓગસ્ટ, 2018માં મુગલસરાઈ રેલવે જંક્શનનું નામ બદલીને દીનદયાલ ઉપાધ્યાય જંક્શન રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન ભારતના કયા રાજ્યનું છે ? મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ છત્તીસગઢ ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સંસદીય સમિતિએ મનરેગા યોજનામાં કાર્ય કરવાના દિવસોની સંખ્યા કેટલી કરવાની ઘોષણા કરી ? 150 110 200 175 150 110 200 175 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) છંદ ઓળખાવો : સુણી એની વાતો પુલકિત થશે લોક અદના હરિગીત શિખરિણી માલિની વસંતતિલકા હરિગીત શિખરિણી માલિની વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP