GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ગુજરાત પંચાયત સર્વિસ, ડીસીપ્લીન એન્ડ અપીલ રૂલ્સની જોગવાઈઓ મુજબ, “સસ્પેન્શન -ફરજ મોકુફી” ક કયા સંજોગોમાં કરવામાં/ગણવામાં આવે છે ?(1) કર્મચારી સામે શિસ્ત પાલનની કાર્યવાંહી કરવા ધાર્યું હોય, અથવા નિકાલ બાકી હોય. (2) “નૈતિક અધઃપતન''ના કેસની તપાસ ચાલુ હોય. (3) 48 કલાક કરતા વધારે સમય માટે કસ્ટડીમાં અટકમાં રાખવામાં આવેલ હોય. માત્ર 1 અને 2 સંજોગોમાં માત્ર 2 અને 4 સંજોગોમાં 1, 2 અને 3 સંજોગોમાં માત્ર 1 અને 3 સંજોગોમાં માત્ર 1 અને 2 સંજોગોમાં માત્ર 2 અને 4 સંજોગોમાં 1, 2 અને 3 સંજોગોમાં માત્ર 1 અને 3 સંજોગોમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારતમાં સ્થાપિત પુનઃપ્રાપ્ય ઊર્જામાં ટોચનું સ્થાન ક્યા રાજ્યનું છે ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત તમિલનાડુ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : વરસાદની ઝીણી છાંટ સાંબેલાધાર મુશળધાર ફરફર પર્જન્ય સાંબેલાધાર મુશળધાર ફરફર પર્જન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક (GIFT) સિટી, ગુજરાતમાં ઓફિસ ખોલનારી પ્રથમ બહુપક્ષીય એજન્સી કઈ બનશે ? ADB NDB વર્લ્ડ બેંક AIIB ADB NDB વર્લ્ડ બેંક AIIB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખને માનદ્ વેતન તથા ભથ્થા આપવાની જોગવાઈ ગુજરાત પંચાયત અધિનિયમ, 1993માં કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે ? 78 80 77 79 78 80 77 79 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP