GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ? ની: + દોષ નિ + દોષ નિ: + દોષ નિર + દોષ ની: + દોષ નિ + દોષ નિ: + દોષ નિર + દોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે ? ઝાડ ઝુમખું પ્રેમ ગાંધીજી ઝાડ ઝુમખું પ્રેમ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.' કોની ઉક્તિ છે ? દલપતરામ ઉમાશંકર જોશી સુંદરમ્ કલાપી દલપતરામ ઉમાશંકર જોશી સુંદરમ્ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) 'ઉંચુ- નીચું' શબ્દનો સમાસ ઓળખાવો. તત્પુરુષ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી તત્પુરુષ મધ્યમપદલોપી કર્મધારય બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015) દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ? પદ આખ્યાન પદ્યવાર્તા ગરબી પદ આખ્યાન પદ્યવાર્તા ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP