GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
પર્યાવરણ સંરક્ષણ માટેના NGT (National Green Tribunal) ના અધ્યક્ષપદે ઑગસ્ટ-2018માં કોની નિમણૂક કરવામાં આવી છે ?

શ્રી સ્વતંત્રકુમાર
શ્રી આદર્શકુમાર ગોયલ
શ્રી ઉમેશ દત્તાત્રેય સાલ્વી
શ્રી હરીશ સાલ્વે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
નીચેનામાંથી કઈ જંતુનાશક દવા સિસ્ટમિક (Systemic) છે ?

મિથાઈલ પેરાથીઓન
સાઈપરમેથ્રીન
ડાયમીથોએટ
ફેનવેલરેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
'રાવણ હથ્થો' શું છે ?

રાવણે બન્ને હાથ વડે કરેલી શિવસ્તુતિ
એક પ્રકારનું હસ્તયુદ્ધ
એક પ્રકારનું તંતુવાદ્ય
રાવણના હાથ વડે બંધાયેલ મહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન નીચેના પૈકી કયા બનાવ બાદ પાછું ખેંચવામાં આવેલ હતું ?

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ
મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ
ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ
પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP