GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) "બાસાલીન" એ કઈ દવાનું બજારું નામ છે ? ઓક્સીડાયોઝોન એટ્રાજીન પેન્ડીમીથાલીન ફલુક્લોરાલીન ઓક્સીડાયોઝોન એટ્રાજીન પેન્ડીમીથાલીન ફલુક્લોરાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સમાસ ઓળખાવો : રિક્ષાભાડું તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ ઉપપદ તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) દાઝી જવાને લીધે વ્યક્તિ બેહોશ થવાના કારણો : (1) દાઝી જવાથી અસહ્ય વેદનાને કારણે.(2) દાઝવાથી શરીરનું પ્રવાહી ઘટી જવાથી લોહીનું પરિભ્રમણ ઘટી જતાં મગજને પૂરતો ઑક્સિજન તથા ગ્લુકોઝ ન મળવાને કારણે. – આ વિકલ્પોની સત્યતા તપાસી સાચો જવાબ આપો. (1) અને (2) બંને કારણો ખોટાં છે. કારણ (1) ખોટું છે, કારણ (2) સાચું છે. (1) અને (2) બંને કારણો સાચાં છે. કારણ (1) સાચું છે, કારણ (2) ખોટું છે. (1) અને (2) બંને કારણો ખોટાં છે. કારણ (1) ખોટું છે, કારણ (2) સાચું છે. (1) અને (2) બંને કારણો સાચાં છે. કારણ (1) સાચું છે, કારણ (2) ખોટું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) 0.1% સોડીયમ = ___ પી. પી. એમ. 10 10,000 100 1000 10 10,000 100 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સમાસ જણાવો : હાડમાંસ દ્વન્દ્વ દ્વિગુ તત્પુરુષ કર્મધારય દ્વન્દ્વ દ્વિગુ તત્પુરુષ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP