PSI Prelim Exam Paper (06-03-2022) આઠ વ્યક્તિઓ L, M, N, P, Q, R, S અને T એક વર્તુળમાં કેન્દ્રાભિમુખી બેઠા છે. R, L અને S ની વચ્ચે બેઠો છે. S, જે Q ની બાજુમાં છે તે T ની જમણી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે. Q, T ની જમણી બાજુ 1 સ્થાન છોડીને બેઠો છે. M, R ની ડાબી બાજુ 2 સ્થાન છોડીને બેઠો છે. S ની સામે કોણ બેઠું છે ? W P કાં તો N અથવા P T W P કાં તો N અથવા P T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નવું નામ આપવામાં આવ્યું છે ? કૃષ્ણ કુટીર શિશુ કુટીર યશોદા ઘર નંદ ઘર કૃષ્ણ કુટીર શિશુ કુટીર યશોદા ઘર નંદ ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) 'મામલતદાર, તબિયત, આબેહૂબ' - મૂળ કઈ ભાષાના શબ્દો છે ? મરાઠી અંગ્રેજી અરબી કન્નડ મરાઠી અંગ્રેજી અરબી કન્નડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સમાસ ઓળખાવો : ટપાલપેટી ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહી ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : તેણે વાદળી ચડ્ડી પહેરી હતી. વાદળી તેણે ચડ્ડી હતી વાદળી તેણે ચડ્ડી હતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP