કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સંસ્થાનવાદી ભારતના સંદર્ભમાં શાહ નવાઝ ખાન, પ્રેમકુમાર સહગલ અને ગુરૂબક્ષસિંહ ધિલ્લોનને શેના માટે યાદ કરવામાં આવે છે ? સ્વદેશી અને બહિષ્કાર આંદોલનના નેતા તરીકે બંધારણભામાં પ્રારૂપ સમિતિના સભ્યો તરીકે આઝાદ હિન્દ ફોજ (ઈન્ડિયન નેશનલ આર્મી )ના અધિકારીઓ તરીકે 1946માં અંતરિમ સરકારના સભ્યો તરીકે સ્વદેશી અને બહિષ્કાર આંદોલનના નેતા તરીકે બંધારણભામાં પ્રારૂપ સમિતિના સભ્યો તરીકે આઝાદ હિન્દ ફોજ (ઈન્ડિયન નેશનલ આર્મી )ના અધિકારીઓ તરીકે 1946માં અંતરિમ સરકારના સભ્યો તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ફ્લાઈંગ ટ્રેનર વિમાન હંસા-NGનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? BDL HAL CSIR-NAL ISRO BDL HAL CSIR-NAL ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) મેરકોમ ઈન્ડિયા રિસર્ચ અનુસાર, ભારતે કેલેન્ડર વર્ષ 2021માં કેટલી સૌર ક્ષમતા સ્થાપિત કરી ? 15 ગીગાવોટ 8 ગીગાવોટ 5 ગીગાવોટ 10 ગીગાવોટ 15 ગીગાવોટ 8 ગીગાવોટ 5 ગીગાવોટ 10 ગીગાવોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ. દ્વારા ભારતનું સૌથી મોટું જીયો વર્લ્ડ સેન્ટર વિથ 5G નેટવર્ક ક્યાં શરૂ કરાયું ? અમદાવાદ બેંગલુરુ મુંબઈ પુણે અમદાવાદ બેંગલુરુ મુંબઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારત ક્યા દેશ સાથે સમુદ્રી યુદ્ધાભ્યાસ SLINEXનું આયોજન કરે છે ? દક્ષિણ આફ્રિકા નેપાળ UAE શ્રીલંકા દક્ષિણ આફ્રિકા નેપાળ UAE શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP