કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ___ એ વર્ટિકલ લૉન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (VL-SRSAM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ? DRDO DRDO અને ભારતીય નૌસેના બંને ભારતીય નૌસેના ભારતીય વાયુસેના DRDO DRDO અને ભારતીય નૌસેના બંને ભારતીય નૌસેના ભારતીય વાયુસેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો. ફૂલછાબ તરસ પરબ જલધારા ફૂલછાબ તરસ પરબ જલધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ રાવજી પટેલ પ્રહલાદ પારેખ ઝવેરચંદ મેઘાણી રાજેન્દ્ર શાહ રાવજી પટેલ પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા રાજ્યે ‘મો બસ સેવા' શરૂ કરી છે, જેને તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રનો લોક સેવા પુરસ્કાર એનાયત કરાયો ? ઓડિશા મિઝોરમ સિક્કિમ પશ્ચિમ બંગાળ ઓડિશા મિઝોરમ સિક્કિમ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે કોમનવેલ્થ ડિપ્લોમેટિક ઍકૅડેમીની ઘોષણા કરી ? ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP