કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ગ્રામ ઉજાલા યોજનાનો પ્રારંભ કયા રાજ્યથી કરવામાં આવ્યો ? છત્તીસગઢ બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા જારી એશિયા-પ્રશાંત વ્યક્તિગત સ્વાસ્થ્ય સૂચકઆંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 8 12 7 10 8 12 7 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્યે દેશનું પ્રથમ રોજગારલક્ષી ઓનલાઈન કોલ સેન્ટર 'રોજગાર સેતુ' નો પ્રારંભ કર્યો ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કર્ણાટકના કયા જિલ્લામાં લિથિયમ સંસાધનોનો જથ્થો હોવાની જાણ થઈ છે ? બગલકોટ ઉડુપી ગડગ માંડ્યા બગલકોટ ઉડુપી ગડગ માંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કમ્પ્યુટર પર બ્લિંગ થનાર ચિહ્ન ને શું કહે છે ? આપેલ એક પણ નહી લોગો કર્સર માઉસ આપેલ એક પણ નહી લોગો કર્સર માઉસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP