Talati Practice MCQ Part - 6 કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કોણે કરી હતી ? હેનરી ડેરીજીયો વિલિયમ બેન્ટિક જેમ્સ પ્રિન્સ ડેવિડ હેયર હેનરી ડેરીજીયો વિલિયમ બેન્ટિક જેમ્સ પ્રિન્સ ડેવિડ હેયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 I could not spend ___ time on sport as she. more much so many so much more much so many so much ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Spell Check. Conscience Concience Canscience Canscience Conscience Concience Canscience Canscience ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂ.5 વળતર કાપી આપે તો તેના પર રૂ. ___ છાપેલી કિંમત હોય. 5 10 50 20 5 10 50 20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વળતર હંમેશા છાપેલી કિંમત પર આપવામાં આવે છે. ધારો કે છાપેલી કિંમત = 100% વળતર = 10% 10% 5 100% (?) 100/10 × 5 = રૂ. 50 છાપેલી કિંમત = રૂ. 50
નફો અને ખોટ (Profit and Loss) 40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 7% 5% 15% 9% 7% 5% 15% 9% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 છાપેલી કિંમત = 140 વેચાણ કિંમત = 119 વળતર = 140-119 = 21 140 21 100 (?) 100/140 × 21 = 15%