કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં ક્યા રાજ્યે શિક્ષકોની નિમણૂક માટે શિક્ષણ સેવા પસંદગી આયોગની સ્થાપના કરવાની યોજના બનાવી ?

મધ્ય પ્રદેશ
પ.બંગાળ
ઉત્તર પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ કઈ ટેલિકોમ કંપનીના સહયોગથી વ્હોટ્સએપ બેંકિંગ સેવા શરૂ કરવાની ઘોષણા કરી ?

એકપણ નહીં
વોડાફોન આઈડિયા
જીયો
એરટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી બોર્ડ ઓફ ઈન્ડિયા (IBBI)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

સુનીલ મિશ્રા
રવિ મિત્તલ
પ્રમોદ શર્મા
અજય વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP