કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરને ટાઈમ્સ વલ્ડર્સ 50 ગ્રેટેસ્ટ પ્લેસીઝ ઓફ 2022માં સામેલ કરાયું ? વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્કિલ ઈન્ડિયા મિશનને કેટલા વર્ષ પૂર્ણ થયા ? 5 8 6 7 5 8 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતનો સૌથી મોટો ફ્લોટિંગ સોલર એનર્જી પ્લાન્ટ ક્યા રાજ્યના રામાગુંડમમાં સ્થાપાયો ? આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ તેલંગાણા કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં જારી સરકારી આંકડાઓ અનુસાર, ભારતમાં છેલ્લા ત્રણ વર્ષોમાં કેટલા વાઘના મૃત્યુ થયા ? 351 251 329 521 351 251 329 521 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ બેંકને યુરોમની દ્વારા બીજીવાર વિશ્વની સર્વશ્રેષ્ઠ SME બેંક તરીકે માન્યતા પ્રદાન કરાઈ ? સિટી બેન્ક ઓફ ઇન્ડિયા HSBC બેંક ઓફ ઇન્ડિયા CSB બેંક DBS બેંક સિટી બેન્ક ઓફ ઇન્ડિયા HSBC બેંક ઓફ ઇન્ડિયા CSB બેંક DBS બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP