કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 7મા FIFA U17 મહિલા વર્લ્ડ કપ ક્યા દેશની ટીમે જીત્યો ? સ્પેન આર્જેન્ટિના પોર્ટુગલ કોલંબિયા સ્પેન આર્જેન્ટિના પોર્ટુગલ કોલંબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતના પ્રથમ હાઈડ્રોજન ફ્યુલ સેલ કેટામરન વેસેલનું નિર્માણ કઈ કંપની કરશે ? કોચીન શિપયાર્ડ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ હિન્દુસ્તાન શિપયાર્ડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ કોચીન શિપયાર્ડ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ હિન્દુસ્તાન શિપયાર્ડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) બંધારણ દિવસ અથવા રાષ્ટ્રીય કાયદા દિવસ ક્યામે મનાવાય છે ? 25 નવેમ્બર 24 નવેમ્બર 23 નવેમ્બર 26 નવેમ્બર 25 નવેમ્બર 24 નવેમ્બર 23 નવેમ્બર 26 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં એન્ટિ માઈક્રોબાયલ રેજિસ્ટન્સ અંગેનું ત્રીજું વૈશ્વિક ઉચ્ચસ્તરીય સંમેલન ક્યા યોજાયું હતું ? રિયાધ (સાઉદી અરેબિયા) દુબઈ (UAE) મસ્કત (ઓમાન) દોહા (કતાર) રિયાધ (સાઉદી અરેબિયા) દુબઈ (UAE) મસ્કત (ઓમાન) દોહા (કતાર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 2022માં ગ્લોબલ પાર્ટનરશિપ ઓન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (GPAI)નો અધ્યક્ષ ક્યો દેશ છે ? શ્રીલંકા ભારત ઈન્ડોનેશિયા ઈજિપ્ત શ્રીલંકા ભારત ઈન્ડોનેશિયા ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP