સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રજીસ્ટર્ડ ડીલર દ્વારા SEZ માં કરવામાં આવતા પુરવઠાને કયો પુરવઠો કહેવામાં આવે છે ? શૂન્યદરનો પુરવઠો 28% 18% 5% શૂન્યદરનો પુરવઠો 28% 18% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કરપાત્ર વ્યક્તિનું વાર્ષિક વેચાણ ₹ ___ સુધીનું હોય, તેને ઉચ્ચક વેરાનો વિકલ્પ આપવામાં આવે છે. 30 લાખ 1 કરોડ 50 લાખ 2 કરોડ 30 લાખ 1 કરોડ 50 લાખ 2 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ પ્રોડક્ટને GST માંથી કરમુક્તિ આપવામાં આવે છે ? કમ્પ્યુટર બેટરી દૂધ મોબાઈલ કમ્પ્યુટર બેટરી દૂધ મોબાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર GST હેઠળ ઓડિટ કરાવવાની લિમિટ કેટલી છે ? વાર્ષિક ₹ 2 કરોડથી વધારે વેચાણ વાર્ષિક ₹ 1.50 કરોડથી વધારે વેચાણ વાર્ષિક ₹ 50 લાખથી વધારે વેચાણ વાર્ષિક ₹ 1 કરોડથી વધારે વેચાણ વાર્ષિક ₹ 2 કરોડથી વધારે વેચાણ વાર્ષિક ₹ 1.50 કરોડથી વધારે વેચાણ વાર્ષિક ₹ 50 લાખથી વધારે વેચાણ વાર્ષિક ₹ 1 કરોડથી વધારે વેચાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉચ્ચક વેરાનો લઘુત્તમ દર કેટલો છે ? 2% 1% 2.5% 1.5% 2% 1% 2.5% 1.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP