સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદ નોંધની કુલ રકમની ખતવણી જે ખાતાંની ઉધાર બાજુ કરવામાં આવે છે તે છે : ખરીદ પરત ખાતું માલ ખાતું ખરીદ ખાતું વેચાણ ખાતું ખરીદ પરત ખાતું માલ ખાતું ખરીદ ખાતું વેચાણ ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નામનો એવો ચોપડો કે જેમાં બધા જ ખાતાં રાખવામાં આવે છે તે છે. ખાતાંવહી રોકડમેળ આમનોંધ દૈનિક નોંધ ખાતાંવહી રોકડમેળ આમનોંધ દૈનિક નોંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખાતાંવહી બનાવવાનો નીચેનામાંથી કયો હેતુ નથી ? ધંધાના દેવાદારો અને લેણદારો જાણવા ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા ધંધાના માલિકે ધંધામાં રોકાણ કરવા પોતાનું ઘર વેચ્યું. સમાન પ્રકારના વ્યવહારોની અસર જાણવી ધંધાના દેવાદારો અને લેણદારો જાણવા ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા ધંધાના માલિકે ધંધામાં રોકાણ કરવા પોતાનું ઘર વેચ્યું. સમાન પ્રકારના વ્યવહારોની અસર જાણવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખાતાંવહી એ ચોપડો છે. ગૌણ અસર બધા રોકડ વ્યવહારો પેટા રોકડ વ્યવહારો મૂળ અસર ગૌણ અસર બધા રોકડ વ્યવહારો પેટા રોકડ વ્યવહારો મૂળ અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખાતાંવહીમાં લખવાની પ્રક્રિયા ને શું કહે છે. બાકીઓ શોધવી આમનોંધ દૈનિક નોંધ ખતવણી બાકીઓ શોધવી આમનોંધ દૈનિક નોંધ ખતવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP