સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બેંક સિલકમેળના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે.

તે સમયાંતરે તૈયાર કરાય છે.
તે દર છ મહિને તૈયાર કરાય છે.
તે વર્ષના અંતે તૈયાર કરાય છે.
તે દરેક મહિને તૈયાર કરાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બેંક સિલકમેળ તૈયાર કરતી વખતે પાસબુકની સિલકમાં નીચેનામાંથી કઈ વિગત બાદ થશે.

ચેક જમા થયેલા પરંતુ વસૂલ નહિ થયેલા
બેંક ચાર્જિસ
બેંકે ચૂકવેલું વીમા પ્રીમિયમ
ચેક લખેલ પરંતુ રજૂ નહિ થયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
બેંક સિલકમેળના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે.

તે પાસબુક અને રોકડમેળની બાકી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે.
તે ધંધાની નાણાંકીય પરિસ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે.
તે એક વેપારી માટે નફાની માહિતી મેળવવા માટે તૈયાર કરવામાં આવે છે.
તે મહિનાના અંતે રોકડમેળની બાકી કાઢવા માટે તૈયાર કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP