સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાગીદારી પેઢીને આપેલી લોન કે મૂડી પર તેને મળતાં વ્યાજ અંગે તેની કરપાત્રતા શું હશે ? લોનનું વ્યાજ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ તથા મૂડીનું વ્યાજ ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. બંને કલમ 10(2 એ) હેઠળ કરમુક્ત ગણાય. અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. લોનનું વ્યાજ અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ તથા મૂડીનું વ્યાજ ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. બંને કલમ 10(2 એ) હેઠળ કરમુક્ત ગણાય. અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. ધંધા કે વ્યવસાયના નફા કે લાભના શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળ આવકની હિસાબી નોંધ રાખવા માટે એસેસીએ નીચે જણાવેલી પદ્ધતિઓ પૈકી કઈ પદ્ધતિનો અમલ કરવાનો હોય છે ? વેપારી હિસાબી પદ્ધતિ અથવા રોકડ પદ્ધતિ ફક્ત રોકડ પદ્ધતિ મિશ્ર પદ્ધતિ ફક્ત વેપારી હિસાબી પદ્ધતિ વેપારી હિસાબી પદ્ધતિ અથવા રોકડ પદ્ધતિ ફક્ત રોકડ પદ્ધતિ મિશ્ર પદ્ધતિ ફક્ત વેપારી હિસાબી પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે જણાવેલા હિસાબી ધોરણો પૈકી કયું ધોરણ એસેસીએ તેના ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળની આવકોની નોંધ માટે અમલ કરવાનું હોય છે. વિવેકપૂર્ણ હિસાબી ધોરણ જે તે રાજ્યમાં પ્રવર્તમાન પારંપરિક હિસાબી ધોરણ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાએ નક્કી કરેલાં હિસાબી ધોરણ કેન્દ્ર સરકારે જાહેર કરેલાં હિસાબી ધોરણ વિવેકપૂર્ણ હિસાબી ધોરણ જે તે રાજ્યમાં પ્રવર્તમાન પારંપરિક હિસાબી ધોરણ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાએ નક્કી કરેલાં હિસાબી ધોરણ કેન્દ્ર સરકારે જાહેર કરેલાં હિસાબી ધોરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોઈ ખાસ ધંધાને લગતો અગાઉના આકારણી વર્ષનો આગળ ખેંચી લાવેલો અસમાવિષ્ટ ઘસારો નીચે જણાવેલી આવક સામે માંડી વાળવામાં આવશે. ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળની આવક અપૂરતી હોય તો અન્ય કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે. કોઈપણ ધંધાની આવક સામે આવકના કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે જે તે ખાસ ધંધાની આવક સામે ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળની આવક અપૂરતી હોય તો અન્ય કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે. કોઈપણ ધંધાની આવક સામે આવકના કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે જે તે ખાસ ધંધાની આવક સામે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એસેસીના પોતાના ધંધા સંબંધિત વૈજ્ઞાનિક સંશોધન માટે તેણે ચુકવેલુ ખર્ચ અંગે કલમ-35 હેઠળ કપાત મેળવવા માટેની કઈ શરત છે. જમીનની ખરીદી કિંમત સિવાય મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે મહેસુલી ખર્ચ હોય તો જ કપાત મળે. મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે મુડી ખર્ચ હોય તો જ કપાત મળે. જમીનની ખરીદી કિંમત સિવાય મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે મહેસુલી ખર્ચ હોય તો જ કપાત મળે. મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે મુડી ખર્ચ હોય તો જ કપાત મળે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP