સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર દ્વિપદી વિતરણ સંમિત વિતરણ ક્યારે થાય ? p = q p < q p > q p = 0 p = q p < q p > q p = 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર દ્વિપદી વિતરણમાં મધ્યક > વિચરણ મધ્યક = પ્ર. વિ. મધ્યક = વિચરણ મધ્યક < વિચરણ મધ્યક > વિચરણ મધ્યક = પ્ર. વિ. મધ્યક = વિચરણ મધ્યક < વિચરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર દ્વિપદી વિતરણમાં પ્રયોગના સફળતાની સંભાવના પ્રયોગના નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી છે, તો હવે પાંચ વખત પ્રયોગ કરવામાં આવે તો એક પણ સફળતા ન મળે તેની સંભાવના મેળવો. 1/3 1/243 32/243 2/3 1/3 1/243 32/243 2/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો દ્વિપદી વિતરણમાં મધ્યમ અને વિચરણનો સરવાળો 5 અને તફાવત 1 હોય તો તેના પ્રાચલો મેળવો. n=25,p=4/5 n=9,p=2/3 n=25,p=1/5 n=9,p=1/3 n=25,p=4/5 n=9,p=2/3 n=25,p=1/5 n=9,p=1/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પોયસન વિચરણમાં મધ્યક < વિચરણ મધ્યક > વિચરણ મધ્યક = વિચરણ મધ્યક = પ્ર. વિ. મધ્યક < વિચરણ મધ્યક > વિચરણ મધ્યક = વિચરણ મધ્યક = પ્ર. વિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP