સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આર્થિક વર્દી જથ્થો : બફર સ્ટૉક માટે વપરાતા ઓર્ડરનો જથ્થો તે ઓર્ડરનો એવો જથ્થો છે જેનાથી સ્ટોકમાં ઓર્ડર મૂકવાનો ખર્ચ અને તેને ધારણ કરવાનો ખર્ચ લઘુત્તમ બને વિશિષ્ટ પ્રકારના ઓર્ડરના હેતુ માટે વપરાતો ઓર્ડરનો જથ્થો સ્ટૉક વગર ઉત્પાદન અટકી પડે નહિ તે માટે ઉપયોગમાં લેવાનો ઓર્ડરનો જથ્થો બફર સ્ટૉક માટે વપરાતા ઓર્ડરનો જથ્થો તે ઓર્ડરનો એવો જથ્થો છે જેનાથી સ્ટોકમાં ઓર્ડર મૂકવાનો ખર્ચ અને તેને ધારણ કરવાનો ખર્ચ લઘુત્તમ બને વિશિષ્ટ પ્રકારના ઓર્ડરના હેતુ માટે વપરાતો ઓર્ડરનો જથ્થો સ્ટૉક વગર ઉત્પાદન અટકી પડે નહિ તે માટે ઉપયોગમાં લેવાનો ઓર્ડરનો જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભયસપાટી નક્કી કરવાનું સૂત્ર નીચે મુજબ છે? સરેરાશ વપરાશ x તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત વરદી સપાટી – ઓછામાં ઓછા સમયનો ઓછામાં ઓછો વપરાશ વધુમાં વધુ વપરાશ x માલ મેળવતાં લાગતો વધુમાં વધુ સમય વરદી સપાટી – માલ મેળવતાં લાગતો સરેરાશ સમયનો સરેરાશ વપરાશ સરેરાશ વપરાશ x તાત્કાલિક ખરીદીની વધુમાં વધુ મુદત વરદી સપાટી – ઓછામાં ઓછા સમયનો ઓછામાં ઓછો વપરાશ વધુમાં વધુ વપરાશ x માલ મેળવતાં લાગતો વધુમાં વધુ સમય વરદી સપાટી – માલ મેળવતાં લાગતો સરેરાશ સમયનો સરેરાશ વપરાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેની માહિતી પરથી માલસામાન ફેરબદલીદર શોધો.શરૂઆતનો સ્ટૉક ₹ 20,000 આખરસ્ટૉક ₹ 10,000 ખરીદી ₹ 65,000 3 વખત 4 વખત 2 વખત 5 વખત 3 વખત 4 વખત 2 વખત 5 વખત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલ પર અમુક પ્રક્રિયા પૂરી થઈ ગઈ હોય અને કેટલીક પ્રક્રિયા બાકી હોય તો તે ___ પ્રકારનો માલ ગણાશે. કાચો માલ પરોક્ષ માલ તૈયાર માલ અંશતઃ તૈયાર માલ કાચો માલ પરોક્ષ માલ તૈયાર માલ અંશતઃ તૈયાર માલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બિનકાર્ડ માટે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? તેમાં ફક્ત માલના જથ્થાની નોંધ કરવામાં આવે છે. તેમાં માલસામનની રકમ અને જથ્થો બંનેની નોંધ થાય છે. તેમાં દરેક વ્યવહારની વ્યક્તિગત નોંધ થાય છે. તે સ્ટોરકીપર તૈયાર કરે છે. તેમાં ફક્ત માલના જથ્થાની નોંધ કરવામાં આવે છે. તેમાં માલસામનની રકમ અને જથ્થો બંનેની નોંધ થાય છે. તેમાં દરેક વ્યવહારની વ્યક્તિગત નોંધ થાય છે. તે સ્ટોરકીપર તૈયાર કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP