સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જીરાવાલા ટ્રાવેલ્સ પાસે 50 મુસાફરો બેસી શકે તેવી એક બસ છે. જે નીચે મુજબ આવવા જવાની રાઉન્ડ ટ્રીપ કરે છે :શહેર અંતર કેટલા દિવસ કેટલા મુસાફરો મળે છે ? ટ થી અ 150 કિમી 8 90% ટ થી ડ 120 કિમી 10 85% ટ થી ઉ 270 કિમી 6 100%
ઉપરની વિગતોના આધારે દર મહિને ગાડી કેટલા કિમી ચાલતી હશે ?
શહેર | અંતર | કેટલા દિવસ | કેટલા મુસાફરો મળે છે ? |
ટ થી અ | 150 કિમી | 8 | 90% |
ટ થી ડ | 120 કિમી | 10 | 85% |
ટ થી ઉ | 270 કિમી | 6 | 100% |