સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વ્યાજ કરવેરા પહેલાંનો નફો ₹ 30,000, વ્યાજ ₹ 6,000 છે તો વ્યાજ આવરણ ગુણોત્તર કેટલો ? 6 8 7 9 6 8 7 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સ્ટોક ચલનદર 3.20 છે. સરેરાશ સ્ટોક 95000 છે તો વેચેલા માલની પડતર કેટલી ? ₹ 3,04,000 ₹ 3,00,000 ₹ 2,05,000 ₹ 3,95,000 ₹ 3,04,000 ₹ 3,00,000 ₹ 2,05,000 ₹ 3,95,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ગિયરિંગ ગુણોત્તર જેમ ઊંચો તેમ ઈક્વિટી શેર પર ડિવિડન્ડની રકમ ___ જવાની શક્યતા રહે. નીચી સરેરાશ સ્થિર ઊંચી નીચી સરેરાશ સ્થિર ઊંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સ્ટોક ગુણોત્તર, દેવાદાર ગુણોત્તર, લેણદાર ગુણોત્તર, મિલકતોનો ચલનદર વગેરેના ગુણોત્તરો ગણાય. પ્રવૃત્તિ પ્રવાહિતા મૂડીમાળખા વેચાણ પ્રવૃત્તિ પ્રવાહિતા મૂડીમાળખા વેચાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ચલનદર સૂચવતા ગુણોત્તરોને ___ ગુણોત્તર પણ કહે છે. પ્રવૃત્તિના પ્રવાહિતા નફાકારકતાના મૂડીમાળખાના પ્રવૃત્તિના પ્રવાહિતા નફાકારકતાના મૂડીમાળખાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP