સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીનો સંચાલન ગુણોત્તર 80%, ચોખ્ખું વેચાણ ₹ 18,00,000 છે. સંચાલન ખર્ચા ₹ 1,00,000 છે. વેચાણ પડતરની કુલ રકમ શોધો. ₹ 4,40,000 એક પણ નહિ ₹ 14,40,000 ₹ 13,40,000 ₹ 4,40,000 એક પણ નહિ ₹ 14,40,000 ₹ 13,40,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એસિડ ટેસ્ટ ગુણોત્તરનું બીજું નામ ___ ધીમો ગુણોત્તર ચાલુ ગુણોત્તર પ્રવાહી ગુણોત્તર ઝડપી ગુણોત્તર ધીમો ગુણોત્તર ચાલુ ગુણોત્તર પ્રવાહી ગુણોત્તર ઝડપી ગુણોત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલિકી ગુણોત્તર એ નીચે પૈકી કયો ગુણોત્તર છે ? મૂડી માળખાનો ગુણોત્તર મિલકત ગુણોત્તર નફાકારકતાનો ગુણોત્તર મિશ્ર ગુણોત્તર મૂડી માળખાનો ગુણોત્તર મિલકત ગુણોત્તર નફાકારકતાનો ગુણોત્તર મિશ્ર ગુણોત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉધાર વેચાણ ₹ 60,00,000 અને દેવાદારો લેણીહૂંડી = ₹ 5,20,000 વર્ષના દિવસો = 360 છે. દેવાદાર ગુણોત્તર કેટલો ? 32 દિવસ 36 દિવસ 40 દિવસ 31.2 દિવસ 32 દિવસ 36 દિવસ 40 દિવસ 31.2 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કર પછીનો ચો. નફો ₹ 18,000, પ્રેફ. શેર ડિવિડન્ડ ₹ 3000 અને ઈ.શેરહોલ્ડર્સનાં ભંડોળો ₹ 1,67,250 છે તો ઈક્વિટી ભંડોળ પર વળતરનો દર કેટલો ? 12% 8.97% 19% 10% 12% 8.97% 19% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP