સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ₹ 100નો એવા શેરદીઠ ₹ 140 લેખે બહાર પાડેલા ઈક્વિટી શેર પર બાંયધરી દલાલને ચૂકવવાપાત્ર બાંયધરી કમિશન ___ ₹ 5 ₹ 2.5 ₹ 7 ₹ 3.5 ₹ 5 ₹ 2.5 ₹ 7 ₹ 3.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીએ 30,000 ઈક્વિટી શેર બહાર પાડ્યા છે. આ અંગે દલાલ X એ 50% દલાલ Y એ 30% અને દલાલ Z એ 20% બાંયધરી આપેલ છે . કંપનીને કુલ 24,000 શેર અરજીઓ મળેલ છે. બાંયધરી દલાલ X ની જવાબદારી નક્કી કરો. 1,000 શેર 3,000 શેર 2,000 શેર 4,000 શેર 1,000 શેર 3,000 શેર 2,000 શેર 4,000 શેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ₹ 500 નો એવા ડિબેન્ચર પર વધુમાં વધુ મંજૂર થવા પાત્ર બાંયધરી કમિશન ___ આપેલ પૈકી કોઈ નહીં ₹ 25 ₹ 5 ₹ 12.50 આપેલ પૈકી કોઈ નહીં ₹ 25 ₹ 5 ₹ 12.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ₹100 ના એવા શેરદીઠ ₹ 125 લેખે બહાર પાડેલા ઈક્વિટી શેર પર બાંયધરી દલાલને ચૂકવવા પાત્ર બાયંધરી કમિશન ___ ₹ 3.125 ₹ 6.25 ₹ 5 ₹ 2.50 ₹ 3.125 ₹ 6.25 ₹ 5 ₹ 2.50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બાંયધરી કરાર ___ માટે કરવામાં આવે છે. શેર કે ડિબેન્ચર સામાન્ય જનતાને બહાર પાડવા હકના શેર બહાર પાડવા શેરની ખાનગી ધોરણે ફાળવણી આપેલ તમામ શેર કે ડિબેન્ચર સામાન્ય જનતાને બહાર પાડવા હકના શેર બહાર પાડવા શેરની ખાનગી ધોરણે ફાળવણી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP