સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પુરોહિત કંપની લિ. ₹ 50,000 ની કિંમતના રીડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા માટે ₹ 10નો એક એવા 1,500 શેર 10% પ્રીમિયમ બહાર પાડ્યા. મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ થશે. ₹ 33,000 ₹ 50,000 ₹ 35,000 ₹ 60,000 ₹ 33,000 ₹ 50,000 ₹ 35,000 ₹ 60,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો પ્રેફરન્સ શેર્સને પ્રીમિયમથી પરત કરવામાં આવે તો આ પ્રીમિયમની રકમની જોગવાઈ. શેર જપ્તી ખાતામાંથી કરી શકાશે. મૂડી પરત અનામતમાંથી કરી શકાશે. જામીનગીરી પ્રિમિયમમાંથી કરી શકાશે. નવા બહાર પાડેલા શેર્સની રકમમાંથી કરી શકાશે. શેર જપ્તી ખાતામાંથી કરી શકાશે. મૂડી પરત અનામતમાંથી કરી શકાશે. જામીનગીરી પ્રિમિયમમાંથી કરી શકાશે. નવા બહાર પાડેલા શેર્સની રકમમાંથી કરી શકાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બે બોનસ શેર વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે ? 6 માસ 12 માસ એક પણ નહીં 24 માસ 6 માસ 12 માસ એક પણ નહીં 24 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર "ગૌરાંગ" લિ. 5,200 પ્રેફરન્સ શેર દરેક ₹ 100નો એવા 10% પ્રીમિયમથી પરત કરવાનું નક્કી કર્યું. તેની પાસે નફા-નુકસાન ખાતું (જમા)₹ 5,60,000 અને જામીનગીરી પ્રીમિયમ ₹ 32,000 છે. જો ઉપરના હેતુ માટે દરેક ₹ 10નો એવા 25,000 ઈક્વિટી શેર 20% વટાવથી બહાર પાડવાનું નક્કી કરવામાં આવે તો મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ. ₹ 2,60,000 ₹ 1,80,000 ₹ 2,30,000 ₹ 3,20,000 ₹ 2,60,000 ₹ 1,80,000 ₹ 2,30,000 ₹ 3,20,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીએ ₹ 2,00,000 ની કિંમતના રીડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા માટે દરેક ₹ 10નો એવા 4,000 ઈક્વિટી શેર 10% પ્રીમિયમે બહાર પાડ્યા. મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ થશે. ₹ 1,00,000 ₹ 2,40,000 ₹ 2,00,000 ₹ 1,60,000 ₹ 1,00,000 ₹ 2,40,000 ₹ 2,00,000 ₹ 1,60,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP