એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) લેન્સના પાવરનો SI એકમ કયો છે ? કાયોપ્ટર વોટ જૂલ મીટર કાયોપ્ટર વોટ જૂલ મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સત્તા સોંપણી પ્રક્રિયામાં ઉત્તરદાયિત્વ___ ઉદ્ભવે છે વહેંચાય છે ખોરવાય છે સોંપાય છે ઉદ્ભવે છે વહેંચાય છે ખોરવાય છે સોંપાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) (કરબાદનો ચોખ્ખો નફો - પ્રેફરન્સ ડિવિડન્ડ) + ઈક્વિટી શેરની સંખ્યા = ___ અપેક્ષિત કિંમત ચોપડાની કિંમત બજાર કિંમત શેર દીઠ કમાણી અપેક્ષિત કિંમત ચોપડાની કિંમત બજાર કિંમત શેર દીઠ કમાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સંચાલનના કાર્યક્ષેત્રમાં માનવોનું સ્થાન કેવું છે ? અંશતઃ મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ બિન મહત્વપૂર્ણ સાધારણ અંશતઃ મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ બિન મહત્વપૂર્ણ સાધારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) બેંક સામાન્ય રીતે કયા ખાતા પર વ્યાજ આપતી નથી ? ચાલુ ખાતુ રીકરીંગ ખાતું બાંધી મુદત ખાતું બચત ખાતુ ચાલુ ખાતુ રીકરીંગ ખાતું બાંધી મુદત ખાતું બચત ખાતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP