એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગોળાની ત્રિજ્યામાં 10% વધારો કરતાં ગોળાના ઘનફળમાં ___% વધારો થાય. 33.1 27.1 21 10 33.1 27.1 21 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર પરંપરાગત ઝનૂની રૂઢિચુસ્ત પ્રખરવાદી પરંપરાગત ઝનૂની રૂઢિચુસ્ત પ્રખરવાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે___ રોજગાર કસોટીઓ અરજીઓ મેળવવી રૂબરૂ મુલાકાત અરજીપત્ર ભરાવવું અને ચકાસવું રોજગાર કસોટીઓ અરજીઓ મેળવવી રૂબરૂ મુલાકાત અરજીપત્ર ભરાવવું અને ચકાસવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) P-નકશાની નિયંત્રણ સીમાઓ રચવામાં ___ વિતરણનો ઉપયોગ થાય છે. પોયસન પ્રામાણ્ય દ્વિપદી એકપણ નહિ પોયસન પ્રામાણ્ય દ્વિપદી એકપણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રાજ્ય સરકારના હિસાબો કોણ તૈયાર કરે છે ? તિજોરી અધિકારી નાણાં વિભાગ હિસાબ અને તિજોરી નિયામક એકાઉન્ટન્ટ જનરલ તિજોરી અધિકારી નાણાં વિભાગ હિસાબ અને તિજોરી નિયામક એકાઉન્ટન્ટ જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP