બાયોલોજી (Biology) કોની હાજરી કે ગેરહાજરીને આધારે મત્સ્યને અસ્થિમત્સ્ય કે કાસ્થિમત્સ્ય તરીકે ઓળખી શકાય ? પાર્શ્વીય રેખાંગ ઝાલર ઢાંકણ મધ્યકર્ણ શ્લેષ્મ પાર્શ્વીય રેખાંગ ઝાલર ઢાંકણ મધ્યકર્ણ શ્લેષ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઝીંગાના ઉત્સર્જન અંગનું નામ જણાવો. જ્યોતકોષો હરિતપિંડ ઉત્સર્ગિકા નાલકોષ જ્યોતકોષો હરિતપિંડ ઉત્સર્ગિકા નાલકોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી અંડપ્રસવી સસ્તન પ્રાણી કયું છે ? સસલું ડોલ્ફિન બતકચાંચ પેંગ્વિન સસલું ડોલ્ફિન બતકચાંચ પેંગ્વિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી કોને ઊભયજીવી તરીકે વર્ગીકૃત કરી શકાય નહિ ? કાચબો ઈકથીઓફિશ સાલામાન્ડર દેડકો કાચબો ઈકથીઓફિશ સાલામાન્ડર દેડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી કયો સમુદાય દેહકોષ્ઠ વગરનો છે ? શૂળત્વચી સંધિપાદ નુપૂરક પૃથુકૃમિ શૂળત્વચી સંધિપાદ નુપૂરક પૃથુકૃમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP