બાયોલોજી (Biology) કયા પ્રકારના વિભાજનને લીધે દેહના દરેક કોષમાં જનીનદ્રવ્ય એકસરખું હોય છે ? સમવિભાજન અસમભાજન સમવિભાજન અને અસમભાજન અર્ધસૂત્રીભાજન સમવિભાજન અસમભાજન સમવિભાજન અને અસમભાજન અર્ધસૂત્રીભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ કોષવાદ કોણે રજૂ કર્યો ? રોબર્ટ કૉચ સ્લીડન- શ્વૉન રૉબર્ટ હૂક રૉબર્ટ બ્રાઉન રોબર્ટ કૉચ સ્લીડન- શ્વૉન રૉબર્ટ હૂક રૉબર્ટ બ્રાઉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નવા કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષના કોષવિભાજનથી અસ્તિત્વમાં આવે છે. તેવું સૌપ્રથમ કોણે દર્શાવ્યું ? રુડોલ્ફ વિર્શોવ રૉબર્ટ બ્રાઉન સ્લીડન - શ્વૉન રૉબર્ટ હૂક રુડોલ્ફ વિર્શોવ રૉબર્ટ બ્રાઉન સ્લીડન - શ્વૉન રૉબર્ટ હૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૌપ્રથમ ‘કોષ’ નામ કોણે આપ્યું ? સ્લીડન - શ્વૉન વિર્શોવ રૉબર્ટ બ્રાઉન રોબર્ટ હુક સ્લીડન - શ્વૉન વિર્શોવ રૉબર્ટ બ્રાઉન રોબર્ટ હુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કોષમાં કોષકેન્દ્રની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ? વિર્શોવ સ્લીડન- શ્વૉન રોબર્ટ બ્રાઉન રોબર્ટ હૂક વિર્શોવ સ્લીડન- શ્વૉન રોબર્ટ બ્રાઉન રોબર્ટ હૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP