બાયોલોજી (Biology) હવાઈ જીવનને અનુકૂલિત સસ્તન પ્રાણી કયું છે ? ચામાચીડિયું વહેલ ડોલ્ફિન બતકચાંચ ચામાચીડિયું વહેલ ડોલ્ફિન બતકચાંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમતાપી ચતુષ્પાદ પ્રાણીવર્ગમાં કોનો સમાવેશ થાય છે ? સરીસૃપ - સસ્તન સસ્તન - વિહંગ ઊભયજીવી - સરિસૃપ ઊભયજીવી - વિહંગ સરીસૃપ - સસ્તન સસ્તન - વિહંગ ઊભયજીવી - સરિસૃપ ઊભયજીવી - વિહંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા પ્રાણીઓ સસ્તનમાં સમાવેશ થાય છે ? બતકચાંચ આપેલ તમામ વહેલ ડોલ્ફિન બતકચાંચ આપેલ તમામ વહેલ ડોલ્ફિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી કયું ઉપાંગવિહીન ઊભયજીવી પ્રાણી છે ? ટોડ ઈકથીઓફિશ દેડકો સાલામાન્ડર ટોડ ઈકથીઓફિશ દેડકો સાલામાન્ડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયું પ્રાણી અસમતાપી છે ? કાચબો કાંગારું પેંગ્વિન વહેલ કાચબો કાંગારું પેંગ્વિન વહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP