બાયોલોજી (Biology) મત્સ્ય શેનું બનેલું બર્હિકંકાલ ધરાવે છે ? ભીંગડા અસ્થિ કાસ્થિ વાળ ભીંગડા અસ્થિ કાસ્થિ વાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સુવિકસિત ન હોય તેવી ધમની અને શિરાઓ સાથેનું ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણતંત્ર કોની લાક્ષણિકતા છે ? સંધિપાદ વિહંગ મૃદુકાય કોષ્ઠાંત્રિ સંધિપાદ વિહંગ મૃદુકાય કોષ્ઠાંત્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) અળસિયાં અને વંદામાં કઈ એક રચના સમાન છે ? બંધ રુધિરાભિસરણતંત્ર ઉત્સર્ગિકા શ્વાસનળી વક્ષચેતારજ્જુ બંધ રુધિરાભિસરણતંત્ર ઉત્સર્ગિકા શ્વાસનળી વક્ષચેતારજ્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયમાં દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓનો સમાવેશ થાય છે ? મૃદુકાય કોષ્ઠાન્ત્રી પૃથુકૃમિ શૂળત્વચી મૃદુકાય કોષ્ઠાન્ત્રી પૃથુકૃમિ શૂળત્વચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી વિહંગમાં કયું અંગ ગેરહાજર અને રૂપાંતરિત છે ? સ્કંધમેખલા નિતંબમેખલા અગ્રઉપાંગ પશ્વઉપાંગ સ્કંધમેખલા નિતંબમેખલા અગ્રઉપાંગ પશ્વઉપાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP